2017101343132675.jpg201710134323503.jpg202311612151545.jpg2023116121845820.jpg2023116122045543.jpg2023116122315319.jpg2023116122541218.jpg2023116122840113.jpg2023116123140823.jpg202311612342098.jpg202311612363324.jpg2023116123717540.jpg2023116124526743.jpg2023116125031988.jpg

Certificate Courses

1) SCOPE - Society of Creation of Opportunity Through Proficiency in English
2) DELL - Dynamic English Laguage Lab
   ગુજરાત સરકારની પ્રેરણાથી બાબા આંબેડકર ઓપન યુનિ. સંલગ્ન અદ્યતન ઈંગ્લીશ લેંગ્વેજ લેબ તૈયાર કરવામાં આવી છે. સોફટવેરની મદદથી      વિદ્યાર્થીઓ સ્પષ્ટ અને સાચા ઉચ્ચારોવાળું અંગ્રજી બોલી શકે છે. આ લેબ ૨૫ કમ્પ્યુટર્સ ધરાવે છે.ગુજરાત સરકાર સૂચિત અને બાબા સાહેબ             આંબેડકર ઓપન યુનિ. પ્રેરિત કેમ્બ્રીજ યુનિવર્સિટીના અભ્યાસક્રમને ધ્યાનમાં લઈ A1, A2, B1, B2, C1,અને C2 લેવલના અભ્યાસક્રમ વર્ષ ૨૦૦૭    થી કાર્યરત છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્પોકન ઈગ્લીશના કોર્સિસ કરી રહયા છે. ળછડ પ્રોજેકટરની મદદથી સોફટવેર દ્વારા સ્કીન પર રજૂ કરીને    આ અભ્યાસક્રમ શીખવવામાં આવે છે.
3) Computer Course - CCC, O Level , Tally Account Certificate Courses
    આજના કમ્પ્યુટરના યુગમાં કૉલેજની વિદ્યાર્થિનીઓ કમ્પ્યુટરના જ્ઞાનથી વંચિત ન રહી જાય તે હેતુથી કમ્પ્યુટર બેક્ષીક, DOEACC સોસાયટી,           દિલ્લી માન્ય CCC, O Level, Tally Account ના સર્ટીફિકેટ કોર્સિસ વ્યાજબી ફીથી ચલાવાય છે
4) G.K.S. - Gujarat Knowledge Society.
     GPSC,UPSC ના તાલિમવર્ગો દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવા વર્ષઃ૨૦૧૨થી તાલીમકેન્દ્ર કાર્યરત છે. જેમાં અનેક                         તાલીમાર્થીઓ GPSC પરીક્ષામાં સફળતા મેળવી સરકારી નોકરી પ્રાપ્ત કરી ચૂકયા છે.