20178218123862.jpg2017101343132675.jpg2017101343140847.jpg2017101343148440.jpg2017101343156737.jpg201710134323503.jpg2017101343212909.jpg

College Star

 

 

 

 

 

માર્ચ- એપ્રિલઃ ૨૦૧૪

ની એમ.એ. સેમ.-૪ યુનિવર્સિટીની પરીક્ષામાં કૉલેજની વિદ્યાર્થિની કુ. માવાણી દીપિકા ટી.એ સમગ્ર યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિષયમાં  સૌથી વધુ ગુણ (૭૫.૫૦%) મેળવીને ગોલ્ડ મેડલ અને પુરસ્કાર વિજેતા બનીને ગૌરવ વધાર્યુ છે.

 

 

માર્ચ- એપ્રિલઃ ૨૦૧૪

ની ટી.વાય.બી.એ. યુનિવર્સિટીની પરીક્ષામાં કૉલેજની વિદ્યાર્થિની કુ.ભાદાણી ભુમિકા એસ. એ સમગ્ર યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિષયમાં  સૌથી વધુ ગુણ (૭૭.૯૦%) મેળવીને  ગોલ્ડ મેડલ અને પુરસ્કાર વિજેતા બનીને ગૌરવ વધાર્યુ છે.

 

 

માર્ચ- એપ્રિલઃ ૨૦૧૪

ની ટી.વાય.બી.એ. યુનિવર્સિટીની પરીક્ષામાં કૉલેજની વિદ્યાર્થિની  કુ. મહેતા સૃષ્ટિ જે. એ સદર કૉલેજમાં ગુજરાતી વિષયમાં  સૌથી વધુ ગુણ (૬૨.૯૦%) મેળવીને કૉલેજનું ગૌરવ વધાર્યુ છે.